Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
सम्मान
Crimenews

વડોદરા: કોન્ટ્રાક્ટના કર્મચારીએ કંપનીમાં પાડ્યો ખેલ,ચોરી કરી મુદ્દામાલ 300 મીટર દૂર આવેલી બંધ કંપનીના ગેટ પાસે સંતાડયો

Vadodara, Vadodara | Jan 15, 2026

MORE NEWS

જાહેરમાં રિક્ષામાં નશો કરતા યુવકો ઝડપાયા

વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં બેસીને જાહેરમાં નશાનું સેવન કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. વિડીયો વાયરલ થવાની ઘટનાને ગંભીરતાથી લઈને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ નશાખોરોને શોધી કાઢીને ઝડપી પાડ્યા હતા.​પોલીસે પકડાયેલા યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો, જેથી તેઓએ પોલીસ સ્ટેશનમાં જ કાન પકડીને જાહેર જનતા અને પોલીસની માફી માંગી હતી. આરોપીઓએ ભવિષ્યમાં ક્યારેય આ પ્રકારનું કૃત્ય નહીં કરવાની લેખિત અને મૌખિક ખાતરી આપી હતી. પોલીસની આ ત્વરિત અને કડક કામગીરીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

#factfindernews
#sayajigunjpolice #vadodara
#arrested #Viralvideos

જાહેરમાં રિક્ષામાં નશો કરતા યુવકો ઝડપાયા વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં બેસીને જાહેરમાં નશાનું સેવન કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. વિડીયો વાયરલ થવાની ઘટનાને ગંભીરતાથી લઈને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ નશાખોરોને શોધી કાઢીને ઝડપી પાડ્યા હતા.​પોલીસે પકડાયેલા યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો, જેથી તેઓએ પોલીસ સ્ટેશનમાં જ કાન પકડીને જાહેર જનતા અને પોલીસની માફી માંગી હતી. આરોપીઓએ ભવિષ્યમાં ક્યારેય આ પ્રકારનું કૃત્ય નહીં કરવાની લેખિત અને મૌખિક ખાતરી આપી હતી. પોલીસની આ ત્વરિત અને કડક કામગીરીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. #factfindernews #sayajigunjpolice #vadodara #arrested #Viralvideos

Vadodara, Vadodara | Aug 10, 2026

પૂર્વ સભાસદ ડો. અશોકકુમાર લાલવાણીના નિધનને પગલે સામાન્ય સભા મોકૂફ!

# factfindernews #vmc #Postponed #vadodara #bjogujarat

પૂર્વ સભાસદ ડો. અશોકકુમાર લાલવાણીના નિધનને પગલે સામાન્ય સભા મોકૂફ! # factfindernews #vmc #Postponed #vadodara #bjogujarat

Vadodara, Vadodara | Aug 10, 2026