ઓડિશાના જંગલમાં 5 ઓરંગુટાનના બચ્ચાં મળી આવતાં ચકચાર!
ભારતમાં કુદરતી રીતે ન જોવા મળતા ઓરંગુટાન બાલાસોરના જંગલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ પાંચેય બચ્ચાં તેમના કુદરતી રહેઠાણથી હજારો કિલોમીટર દૂર કેવી રીતે પહોંચ્યા? 🤔
વન વિભાગ અને તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે વન્યજીવ તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#Odisha #Orangutan #WildlifeRescue #WildlifeTrafficking #Balasore BreakingNews DahodLive IndiaNews