કુંભાર વાડા વિસ્તાર માંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત
Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત,ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડા ઝમપુરીના નાળા પાસે દરોડો પડી આરોપી સુનીલકુમાર રમેશભાઇ પટેલ પાસેથી વિદેશી દારૂના 10 ચપટા મળી આવ્યા હતા, જેની સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ