ભાવનગર શહેર: ગંગાજળિયા પોલીસે શરીર સંબંધી ગુનામાં કરચલિયા પરા વિસ્તારના શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Jun 11, 2026
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા શખ્સ સામે શરીર સંબંધની ગુનામાં ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી કરચલીયા પરા વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.