શિહોરના વરલ ગામે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે વહેલી સવારે લાગેલી આગમાં દુકાન અને મકાન આગની લપેટમાં આવી ગયેલ છે જેને જાણ શિહોર ફાયર ની ટીમ અને પાલીતાણા ની ફાયર ની ટીમને કરતા બંને ઘટના સ્થળે પહોંચી છે ત્યારે સિહોર પોલીસ પણ પહોંચી છે આજથી ભારે નુકસાની થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે