Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મહુવા: મહુવામાં ભાજપના બે જૂથ આમને-સામને, વાસી તળાવ વિસ્તારમાં મારામારી

Mahuva, Bhavnagar | May 19, 2026
માહિતી અનુસાર મહુવા શહેરના વાસી તળાવ વિસ્તારમાં ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવાના મુદ્દે ભાજપના જ બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. થોડા જ સમયમાં મામલો ઉગ્ર બનતા બંને જૂથ સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં લાકડીઓ, ધોકા અને પાઇપ સાથે મારામારી થયાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનામાં ભાજપના કાઉન્સિલર એલ.બી. ભુત અને શહેર પ્રમુખ દીપક જાનીના જૂથોના નામ ચર્ચામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

MORE NEWS

🚨 અંબિકાના ભોરિયા ગામે દુઃખદ ઘટના: ઓલણ નદીમાં બળતણના લાકડાં લેવા ગયેલો ૨૧ વર્ષીય યુવક ડૂબ્યો!

​#Ambika #Anaval #SuratNews #BardiaNews #OlanRiver #SuratDistrict #GujaratNews #BreakingNewsGujarat #GujaratiNews ​#AccidentNews #RescueOperation #BardoliFireBrigade #AnavalPolice #RiverAccident #Missingperson #Thesatyamevnews

🚨 અંબિકાના ભોરિયા ગામે દુઃખદ ઘટના: ઓલણ નદીમાં બળતણના લાકડાં લેવા ગયેલો ૨૧ વર્ષીય યુવક ડૂબ્યો! ​#Ambika #Anaval #SuratNews #BardiaNews #OlanRiver #SuratDistrict #GujaratNews #BreakingNewsGujarat #GujaratiNews ​#AccidentNews #RescueOperation #BardoliFireBrigade #AnavalPolice #RiverAccident #Missingperson #Thesatyamevnews

Mahuva, Surat | Jul 27, 2026

મહુવા-અંબિકાના યુવાનોની લડત રંગ લાવી! કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી ગૂંજી ઉઠ્યો વિજયનાદ! 🎇🙌
​🔥 યુવાનોની તાકાત આગળ મંત્રીએ પણ આપવું પડ્યું રાજીનામું! 🔥
પોલીસે ડીટેન કર્યા તો યુવાનોએ જેલમાં જ ફટાકડા ફોડીને મનાવ્યો વિજય ઉત્સવ! 🎆
યુવાનોનો એક જ અવાજ: "પેપર લીક બંધ કરો, શિક્ષણ બચાવો!" 💯

​#GujaratiNews #GujaratNewsOnline #BreakingNews   #NewsUpdate #FacebookNews  #trendingnews  #YouthPower #StudentProtest #PublicAwareness #JanJagriti #SuratNews #SuratDistrict  #MahuvaNews #ambikanews  #Miyapur #Anaval #southgujarat  #suratupdate ​#PaperLeak #EducationSystem  #savegovernmentschools  #StudentRights #YouthProtest #VijayUtsav #PoliceDetain  #TruthTriumphs #Thesatyamevnews

મહુવા-અંબિકાના યુવાનોની લડત રંગ લાવી! કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી ગૂંજી ઉઠ્યો વિજયનાદ! 🎇🙌 ​🔥 યુવાનોની તાકાત આગળ મંત્રીએ પણ આપવું પડ્યું રાજીનામું! 🔥 પોલીસે ડીટેન કર્યા તો યુવાનોએ જેલમાં જ ફટાકડા ફોડીને મનાવ્યો વિજય ઉત્સવ! 🎆 યુવાનોનો એક જ અવાજ: "પેપર લીક બંધ કરો, શિક્ષણ બચાવો!" 💯 ​#GujaratiNews #GujaratNewsOnline #BreakingNews #NewsUpdate #FacebookNews #trendingnews #YouthPower #StudentProtest #PublicAwareness #JanJagriti #SuratNews #SuratDistrict #MahuvaNews #ambikanews #Miyapur #Anaval #southgujarat #suratupdate ​#PaperLeak #EducationSystem #savegovernmentschools #StudentRights #YouthProtest #VijayUtsav #PoliceDetain #TruthTriumphs #Thesatyamevnews

Mahuva, Surat | Jul 25, 2026

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ; વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ...

ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ...

​#MorbiNews #MorbiRain #Gikiyari #GhodadhroiDam #Monsoon2026 #GujaratRain #SatyamevNews #GujaratNews #RoadClosed #SafetyAlert #MorbiUpdate #Alerta #Thesatyamevnews

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ; વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ... ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ... ​#MorbiNews #MorbiRain #Gikiyari #GhodadhroiDam #Monsoon2026 #GujaratRain #SatyamevNews #GujaratNews #RoadClosed #SafetyAlert #MorbiUpdate #Alerta #Thesatyamevnews

Mahuva, Surat | Jul 24, 2026