કડી: પીએમ મોદીના ૨૫ વર્ષના સુશાસનની ઉજવણી: વડનગરમાં ૩ રાજ્યોના સીએમ રહેશે હાજર
Kadi, Mahesana | Oct 3, 2026 પીએમ મોદીના ૨૫ વર્ષના સુશાસનકાળની ઉજવણી માટે ૭ તારીખે વારાણસીથી વડનગર સુધી યાત્રા યોજાશે. મહેસાણાના કડીમાં નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડનગરના આ કાર્યક્રમમાં ૩ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.