માંડલ: માંડલમાં ચુંટણીને લઇ પોલીસ ટીમનું સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ
માંડલમાં ચુંટણીને લઇ પોલીસ ટીમનું સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે માંડલ તાલુકામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ પ્રચાર તેજ બનતા, કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે રવિવારે સાંજે 5 વાગ્યે માંડલ પોલીસ દ્વારા નગરના મ