ગોધરા: પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો સંદર્ભે વેક્ટર કંટ્રોલની કામગીરી પૂર્ણ કરી ICMR 6 સભ્યોની વિશેષ ટીમ ખેડા રવાના
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો સંદર્ભે વેક્ટર કંટ્રોલની કામગીરી પૂર્ણ કરી ICMR ૬ સભ્યોની વિશેષ ટીમ ખેડા જવા રવાના થઈ છે ગત માસે પોંડીચેરી ખાતેથી ટીમ ગોધરા જીલ્લા પંચાયત ભવન આવી પહોંચી હતી અને પોતાના રૂટીન ICMR પ્રોજેક્ટ હેઠળ તેમણે ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી ૩૦૦ જેટલી સેન્ડફ્લાય માખીના નમૂના લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૩૧ શંકાસ્પદ કેસો નોંધાયા હતા. આરોગ્ય વિભ