Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલમાં ૭૫ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે રૂ. ૮૬,૦૦૦ની ઓનલાઇન સાયબર છેતરપિંડી, ઓટીપી વગર જ બેંક ખાતામાંથી ઉપડી ગયા પૈસા

Kalol, Panch Mahals | Jun 21, 2026
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઇન ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ૭૫ વર્ષીય નિવૃત્ત વૃદ્ધના બેંક ખાતામાંથી કોઇપણ પ્રકારનો ઓટીપી (OTP) આપ્યા વગર અજાણ્યા ઇસમે યુ.પી.આઇ.ડી. (UPI ID) વડે અલગ-અલગ તારીખોમાં કુલ રૂ. ૮૬,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા છે. આ અંગે ભોગ બનનાર વૃદ્ધે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આઇ.ટી. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.