ભુજ: પશ્ચિમ કચ્છ પોલીસની પ્રશંસનીય કામગીરી: ખોવાયેલું પાકીટ ગણતરીના કલાકોમાં પરત અપાવ્યું
Bhuj, Kutch | Apr 14, 2026 પશ્ચિમ કચ્છ પોલીસની પ્રશંસનીય કામગીરી: ખોવાયેલું પાકીટ ગણતરીના કલાકોમાં પરત અપાવ્યું ભુજમાં રહેતા ભાવેશભાઈ પોતાનું પાકીટ ખોઈ બેઠા હતા. નેત્રમ (NETRAM) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદ લેતા, સીસીટીવી ફૂટેજ દ્વારા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેમનું પાકીટ શોધી કાઢ્યું હતું. ભાવેશભાઈએ પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર માનતા જણાવ્યું કે પોલીસ ખરેખર 'પ્રજાનો મિત્ર' છે.