ગોંડલ શહેર: ગોંડલના ગોમટામાં ત્રણ માસ પૂર્વે કારખાનામાં ઘુુસી હુમલો કરનાર 4 ઝડપાયા
Gondal City, Rajkot | Dec 3, 2025
ગોંડલ નજીક ગોમટાની ફેક્ટરીમાં ત્રણ માસ પૂર્વે બનેલા હુમલાના બનાવમાં પોલીસે મહા મહેનતે ચાર શખ્સોની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. ગોમટા ગામે આવેલી પરદેશ કિવક ફૂડ નામની ફેક્ટરીમાં 19 ઓગસ્ટે બનેલા હુમલાના બનાવમાં ગુનો નોંધાયા બાદ કારખાનામાં સીસીટીવી ફૂટેજ ન હોય આરોપીઓની ઓળખ કરવી મુશ્કેલ હતી ત્યારે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ડોડિયા અને તેમની ટીમે કારખાનામાં મજૂરોની પૂછપરછ કરી હતી જેના આઘારે ચાર માસ બાદ આ ઘટનામાં સંડોવાયેલા ચાર શખ્સો ઉપર શંકા વ