ગોધરા: પશુ અત્યાચારના ૨ ગુનામાં વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને એલસીબીએ અકસા મસ્જિદ પાસેથી ઝડપી પાડ્યો
પંચમહાલ LCB પોલીસની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. LCB કોન્સ્ટેબલ અલ્પેશભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬માં ગુજરાત પશુ સંરક્ષણ સુધાર અધિનિયમ હેઠળ નોંધાયેલા બે ગુનાનો વોન્ટેડ આરોપી ઇરફાન એહમદ ગરીબા ગોધરાના સાતપુલ વિસ્તારમાં આવેલા તેના ઘરે હાજર હતો.બાતમી મળતા જ પોલીસે અક્સા મસ્જિદ પાસે તેના ઘરે રેડ પાડીને આરોપીને હસ્તગત કર્યો હતો. આગળની કાયદેસરની કાર્યવ