જેતપુર પાવી: છોટાઉદેપુર: બાર પ્રાથમિક શાળામાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા શ્રમદાન
છોટાઉદેપુરની બાર પ્રાથમિક શાળા ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કાર્યક્રમમાં હાજર રહી શ્રમદાન કર્યું અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.