સિહોર: સિહોર ના મુસાફરી બંગલા પાસે ટાયર ના જથ્થા માં અચાનક આંગ લાગી. નગરપાલિકાની ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી
ભાવનગર રાજકોટ રોડ સિહોર ના મુસાફરી બંગલા પાસે ટાયર ના જથ્થા માં અચાનક આંગ લાગી હતી આ બનાવ ની જાણ રાજુભાઈ(અન્ના)પંચર વાળ દ્વારા સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ ને કરતાં ફાયર સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ને સતત પાણીનો મારો ચલાવી એક કલાક ની જહેમત બાદ આંગ આગળ નો વધે તે પહેલાં કાબુમાં લઈ લીધી હતી આ બનાવ માં કોઈપણ જાત ની જાનહાની થયેલ નથી નુકશાન કે આંગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી...