રાજુલા શહેરમાં તારીખ 10/ 4/ 2025 ને ગુરુવારના GETCO કંપની દ્વારા રાજુલા શહેરના 66 કેવી સબ સ્ટેશનનો અગત્યની કામગીરી સબબશટ ડાઉન રાખેલ હોય તો સવારે 6:00 વાગ્યાથી બપોરના 3: વાગ્યા સુધી રાજુલા શહેર અને હિંડોરણા છતડીયા ગામમાં સ્વતંત્ર વીજ પુરવઠો બંધ રહેશે. પાણી ભરવાની વ્યવસ્થા પાણી વિતરણ વ્યવસ્થા આગળના દિવસે કરી લેવા તેવું પીજીવીસીએલ રાજુલા શહેર વિભાગ દ્વારા તારીખ 7/ 4/ 2025 રાત્રિના 11 વાગ્યા ના સમયે જણાવવામાં આવ્યું છે.