Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: નગરપાલિકામાં વોર્ડ નં-4ના વિકાસ કામો લાંબા સમયથી અધૂરા રહેતા કોર્પોરેટરો અને સ્થાનિક લોકોએ ભારે રોષ ઠાલવ્યો

Kalol, Panch Mahals | May 8, 2026
આજરોજ બપોરે બાર કલાકે મળતી માહિતી મુજબ કાલોલ નગરપાલિકામાં વોર્ડ નં-4ના વિકાસ કામો લાંબા સમયથી અધૂરા રહેતા આ વોર્ડના કોર્પોરેટરો અને સ્થાનિક લોકોએ ભારે રોષ ઠાલવીને તોડફોડ આચરી હતી.પોતાની રજૂઆત કરવા નગરપાલિકા કચેરીએ પહોંચેલા લોકો અને કોર્પોરેટરોએ તંત્ર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.