ખાડી પૂર પીડિતોને સરકારી સહાય માટે ઉધના કમલમ કાર્યાલયે 'સહાયના સાથી' અભિયાન શરૂ
સુરતમાં ખાડી પૂરના અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારની સહાય સરળતાથી મળી રહે તે માટે હવે ખાસ પહેલ કરાઈ હોય તેમ ઉધના ખાતે આવેલ કમલમ કાર્યાલય ખાતે સહાયના સાથી અભિયાન શરૂ કરી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે..
.
.
.
.
.
.
.
.
#khadipur #udhana #bhajap #hemaliboghawala #politician #surat #ssknews