મોરબી: મોરબી મહાનગરપાલિકાના લખધીરવાસ પાસેના વોર્ડ હાજરી માસ્ટર એક્શન મોડમાં
Morvi, Morbi | Dec 18, 2025 મોરબી મહાનગર પાલિકાના લખધીર વાસ પાસે ના વોર્ડ ના હાજરી માસ્ટર ફુલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા જેમાં સફાઈ કર્મચારી સમયસરનો આવે તો હાજરી નઈ પુરાય ! સાહેબ પાસે જાઉં હોય તો જઈ આવવાનું પગાર કપાઈ જશે કહી સફાઇ કર્મચારીઓને ખખડાવ્યા હતા.