મેઘાણીનગર મા લગ્ન પ્રસંગ બન્યો લોહિયાળ.વર પક્ષે કન્યા પક્ષના લોકો પર કર્યો હુમલો. તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો.લગ્ન પ્રસંગમાં થયેલી તકરાર બાદ કર્યો હુમલો.બંગલા એરિયા ના સિંધુ સોશિયલ હોલ મા થયો હુમલો.લગ્ન હોલ ની લોહી થી લથબથ તસવિર શામે આવી.હુમલામાં 2 લોકો ને પહોચી ઈજા.મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી