ભાવનગર શહેર: EPS પેંશનરો દ્વારા વિવિધ માંગને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
Bhavnagar City, Bhavnagar | Jul 20, 2026
EPS પેન્શનરો દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ માંગને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં પેન્શન વધારો સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેલ રોડ ખાતેથી મોટી સંખ્યામાં રેલી સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી આ વેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.