અમરેલી શહેર: અમરેલી: અપહરણ અને પોક્સોના કેસમાં 4 મહિનાથી ફરાર આરોપી સમઢિયાળાથી ઝડપાયો
Amreli City, Amreli | Oct 21, 2026
અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે ધારી પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સોના ગુનામાં 4 મહિનાથી નાસતા ફરતા આરોપી અશ્વિન વાઘેલાને સમઢિયાળા ગામેથી ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે ધારી પોલીસને સોંપવાની તજવીજ ચાલુ છે.