ઉધનાની શ્રી માધવ ગૌશાળાની રક્તદાન શિબિરમાં 1,230 યુનિટ રક્ત એકત્રિત કરી નવો રેકોર્ડ સર્જાયો
સુરતના ઉધના ખાતે આવેલી શ્રી માધવ ગૌશાળામાં યોજાયેલા ભવ્ય મહા રક્તદાન શિબિરે માનવસેવાનો નવો ઈતિહાસ રચ્યો હોય તેમ સમગ્ર દિવસ દરમિયાન 1,230 બ્લડ યુનિટનું રક્ત એકત્રિત થયું હતુ જે શહેરના અગ્રણી રક્તદાન શિબિરોમાં એક નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવી રહી છે..
.
.
.
.
.
.
.
.
#udhana #bloodcamp #madhavgoshala #raktdaansibhi #surat #ssknews
Udhna, Surat | Aug 3, 2026