Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow
valsadupdate
વાપી મહાનગરપાલિકાના વોર્ડ નં. 12 માં આદિવાસી સેના પાર્ટી ના સ્લેટ ના નિશાન પર ચૂંટણી લડીને વિજય મેળવનાર જીતેન્દ્રભાઈ માહ...
Vapi, Valsad
| Apr 28, 2026
MORE NEWS
મધુબન ડેમ તૂટવાની વાત અફવા છે! અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં! - નિતિન સાંગવાન વલસાડ જિલ્લા કલેક્ટર Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Jul 25, 2026
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2–3 દિવસથી પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે ઘણા પરિવારોને ભારે નુકસાન થયું છે. વરસાદના પાણીમાં ઘણા લોકોના કપડાં પલળી ગયા છે અને તેમની પાસે પહેરવા માટે સૂકા કપડાં પણ રહ્યા નથી. આ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા માટે અમે “વસ્ત્રદાન અભિયાન” (Clothing Drive) શરૂ કરી રહ્યા છીએ. 📢 અમારી નમ્ર અપીલ: તમારા ઘરમાંથી ટી-શર્ટ, શોર્ટ્સ, ટ્રેક પેન્ટ તથા અન્ય સારી સ્થિતિમાં રહેલા કપડાં દાન કરવા વિનંતી. 👗 ખાસ વિનંતી: જો બહેનો માટે પહેરી શકાય એવા યોગ્ય કપડાં દાન કરી શકો તો તે ખૂબ જ મદદરૂપ થશે. 🤝 તમે કેવી રીતે મદદ કરી શકો? તમે જાતે જ કલેક્શન પોઇન્ટ પર આવીને કપડાં દાન કરી શકો છો. તમારી તરફથી આપવામાં આવેલી એક નાની મદદ પણ કોઈ જરૂરિયાતમંદ પરિવાર માટે મોટો સહારો બની શકે છે. આવો, આ સંકટની ઘડીમાં મળીને એકબીજાનો હાથ પકડીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડીશું. ❤️ 🕛 કલેક્શન ડ્રાઇવ સમય: બપોરે 12:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી 📍 કલેક્શન પોઇન્ટ – 1: રોફેલ કોલેજ, ગુંજન 📞 સંપર્ક: • સંકેત સિંહ – 9998244025 • ધવલ કટારિયા – 96246 46784 📍 કલેક્શન પોઇન્ટ – 2: લો પ્રાઇસ સામે, ગુંજન 📞 સંપર્ક: • અમન ત્રિવેદી – 7043199979 • કલ્પેશ અબોટી – 87581 91404 • કુણાલ પટેલ – 98253 11811
Vapi, Valsad | Jul 25, 2026
"ટેંભીના રિયલ હીરોઝ: "માછીવાડનું ગૌરવ: જીવના જોખમે બચાવ્યો જીવ!" પોતાના જીવની પરવા કર્યા વગર માસુમનો જીવ બચાવનાર આ યુવાનોને સમગ્ર સમાજ સલામ કરે છે. દ્રશ્યો છે ઉમરગામ ના ટેંભી ગામના જ્યાં પુરના પ્રવાહમાં યુવાનોએ બાળકીનો બચાવ્યો જીવ "જ્યાં તંત્ર થાક્યું, ત્યાં ગામના દીકરા જાગ્યા!"
Vapi, Valsad | Jul 25, 2026
વલસાડ જિલ્લાના ઉમરગામના ટેંભી ગામના લોકોના ઘરો પાણીમાં ડૂબતા ઘરનો તમામ સરો સામાન, અનાજ અને જીવન મૂડી પણ પાણીમાં તણાઈ વારોલી નદીના પૂરના પ્રકોપ સામે ગામ લોકો બન્યા હતા લાચાર નદીના પ્રચંડ પ્રવાહમાં ટેંભી ગામના 40 થી વધુ ઘરો ધરાશાઇ અત્યંત ભારે વરસાદ અને પુરે ટેંભી વાસીઓને આપ્યું જીવનભરનું દર્દ રેકોર્ડ બ્રેક વરસાદે ટેંભી ગામની દશા બગાડી ગામના અનેક લોકોએ સર્વસ્વ ગુમાવ્યું
Vapi, Valsad | Jul 25, 2026
ખાખી નું ખરું ખમીર: પોતાના જીવની પરવા કર્યા વગર યુવકને રેસ્ક્યુ કરવા વિજપોલ પર ચડ્યા ડુંગરા PI B.N. Gohil Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Jul 25, 2026