Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સ્પોર્ટસ બાઈકની ઉઠાંતરી કરનાર રીઢા વાહન ચોર ઝબ્બે

સ્પોર્ટસ બાઈકની ઉઠાંતરી કરનાર રીઢા વાહન ચોર ટાબરિયા ઝબ્બે....અમદાવાદમાં અનેક વિસ્તારમાંથી રેકી કરી 6 સ્પોર્ટ્સ બાઈકો અને એક્ટિવાની ઉઠાંતરી કરનાર રાજસ્થાની ગેંગના બે સાગરીતો ક્રાઈમ બ્રાન્ચની ઝપટે ચક્યા: 2.27 લાખની કિંમતના વાડનો જપ્ત કરી 7 વાડનોની ચોરીનો ભેદ ઉકેલાયો..
અમદાવાદ શહેર: સ્પોર્ટસ બાઈકની ઉઠાંતરી કરનાર રીઢા વાહન ચોર ઝબ્બે - Ahmadabad City News