જેસર: જેસર તાલુકામાં રાજકીય ગરમાવો વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે.
જેસર તાલુકામાં રાજકીય ગરમાવો વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત વિસ્તાર નં. 3 માટે ઉમેદવાર તરીકે રાજદીપસિંહ સરવૈયાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત સાથે સ્થાનિક રાજકારણમાં ચચાનો માહોલ જામ્યો છે. રાજદીપસિંહ સરવૈયા અગાઉથી જ વિસ્તારના લોકો વચ્ચે સક્રિય રહ્યા હતા