Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભાવનગર શહેર: ચિત્રાથી શિવાજી સર્કલ વચ્ચે રિક્ષામાં પોતાની બેગ ભૂલી ગયેલા અરજદારને નેત્રમ કેમેરાની મદદથી પોલીસે પરત અપાવી

Bhavnagar City, Bhavnagar | Jul 18, 2026
ભાવનગર શહેરના ચિત્રા થી શિવાજી સર્કલ સુધી એક અરજદાર રિક્ષામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન પોતાની બેગ રિક્ષામાં ભૂલી જતા પોલીસને જાણ કરી હતી અને આ અંગે પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ નેત્રમ કેમેરાની મદદથી શિવાજી સર્કલથી મોખડાજી સર્કલ નજીક રીક્ષાને ઓળખી લઇ અને કેમેરાની મદદથી આ રીક્ષા ચાલકને જાણ કરી અને અરજદારનો થયેલો પરત કરી આપ્યો હતો.

MORE NEWS

No related stories for this location.