Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: રાજસ્થાનના સોની વેપારી સાથે છેતરપિંડી આચરનારા ભુજના બે શખ્સો ઝડપાયા

Bhuj, Kutch | Apr 11, 2026
રાજસ્થાનના સોની વેપારી સાથે છેતરપિંડી આચરનારા ભુજના બે શખ્સો ઝડપાયા ભુજ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા સસ્તા સોનાની લાલચ આપી રાજસ્થાનના વેપારી સાથે રૂા. 61 લાખની છેતરપિંડી કરનાર બે આરોપીઓ (અલ્તાફ હુસેન અને હાજી વલીમામદ)ને ઝડપી પાડ્યા છે. એલસીબીએ તેમની પાસેથી રૂા. 52 લાખની રોકડ, એક કાર અને મોબાઈલ સહિત કુલ રૂા. 57.05 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS

ભુજ: રાજસ્થાનના સોની વેપારી સાથે છેતરપિંડી આચરનારા ભુજના બે શખ્સો ઝડપાયા - Bhuj News