દાહોદમાં શેરમાર્કેટ ફ્રોડનો પર્દાફાશ!
શેરમાર્કેટમાં વધુ નફો આપવાની લાલચ આપી દાહોદના યુવક પાસેથી 10 લાખ 20 હજાર રૂપિયાની ઓનલાઈન ઠગાઈ! 😱
ફરિયાદ બાદ દાહોદ સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ તપાસના આધારે બિહારના બક્સરથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા.
💰 પોલીસે 4 લાખ 39 હજાર 215 રૂપિયા રિકવર કર્યા.
⚠️ શેરમાર્કેટમાં રોકાણ કરતા પહેલા સાવધાન રહો. અજાણી વ્યક્તિ, લિંક કે એપ્લિકેશનમાં પૈસા ટ્રાન્સફર કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરો.
📍 દાહોદ | સાયબર ક્રાઈમ
#Dahod #DahodNews #CyberCrime #ShareMarketFraud #GujaratNews
Dohad, Dahod | Oct 5, 2026