પાટણ શહેર: પાટણ: 'સેવા સેતુ' કાર્યક્રમ દ્વારા નાગરિકોને ઘરે બેઠા મળી સરકારી સેવાઓ
Patan City, Patan | Sep 30, 2026
પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત 'સેવા સેતુ' શિબિરમાં વોર્ડ નં. 4, 5, 6, 7, 10 અને 11 ના નાગરિકોને સ્થળ પર જ દાખલા, આધારકાર્ડ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.