આહવા: ડાંગમાં મિશન શક્તિ યોજના અંગે જિલ્લા ટાસ્ક ફોર્સની મહત્વની બેઠક યોજાઈ
Ahwa, The Dangs | Sep 30, 2026 ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને મિશન શક્તિ યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં યોજનાના અમલીકરણ અંગે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું.