ડીસા: ભીલડી બજારમાં વિજિલન્સ અવરનેસ વીક અંતર્ગત વોકેથોનનું આયોજન કરાયું....
ભીલડીમાં વિજિલન્સ અવરનેસ વીક અંતર્ગત વોકેથોનનું આયોજન કરાયું. પાવરગ્રિડ બનાસકાંઠા દ્વારા ડી.જી.એમ મનોજકુમાર દાસની અધ્યક્ષતામાં ડીસા તાલુકાના ભીલડીમાં વિજિલન્સ અવરનેસ વીક અંતર્ગત વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું તથા નુક્કડ નાટક કરી ને લોકો ને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવા માટે લોકો ને સમજાવ્યા હતા અને જાગૃતતા નો સંદેશ આપ્યો હતો....