Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતુ કુટણખાનુ ઝડપાયુ, પોલીસે તપાસ હાથ ધરી

Maninagar, Ahmedabad | May 22, 2026
આજે શુક્રવારે વાગ્યાની આસપાસ સ્પાની આડમાં કુટણખાનુ કેસમાં આરોપીઓની પૂછપરછ શરુ કરાઈ છે.જેમાં ઓઢવમાં ધી બ્લીસ થાઈ સ્પામાં પોલીસે રેડ કરીને ૪ યુવતીઓને મુક્ત કરાવી હતી. 20 હજાર ના પગારમાં મહિલા ઓ લાવી દેહ વ્યાપાર કરાવતા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.