કાલોલ: ગોધરામાં વર્ષ 2024માં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં થયેલ રેડમાં કાલોલ શહેરના તુષાર શાહનું નામ બહાર આવ્યું
ગોધરા ખાતે વિજિલન્સ ની રેડ દરમ્યાન કાલોલ ના તુષાર દિનેશ શાહ નું નામ બહાર આવ્યું.તુષાર શાહ કાલોલ નગર પાલિકાના માજી ઉપપ્રમુખ અને હાલના કોર્પોરેટરના પતિ છે.તુષાર શાહની ક્રિકેટ સટ્ટા બેટિંગ માં સંડોવણી આવતા વોન્ટેડ જાહેર કરાયો હતો.હાલ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરાઈ.