કાલોલ: હિમતપુરા ગામે નવીન બની રહેલ મકાન આગળ થી બાઈક હટાવવાનું કહેતા મારા મારી કાલોલ પોલીસ મથકે ચાર સામે ફરિયાદ
હિમતપુરા ગામના પારૂલબેન મનોજભાઈ કનુભાઈ રાઠોડ ના સસરા તેઓના ઘરે હાજર હતા તે વખતે આરોપીઓ તેઓનું પોતાનું નવું મકાન બનાવતા હોય અને ફરીયાદી પારૂલબેન મનોજભાઈ કનુભાઈ રાઠોડ ના ઘરની આગળ તેઓની મોટર સાયકલ મુકેલ હોય જે નરેન્દ્રકુમાર ઉર્ફે ભુરો ગોવિંદભાઈ રાઠોડ નાએ હટાવી લેવા જણાવતા ફરીયાદી ના છોકરાએ તેઓની મોટર સાયકલ હટાવી લિધેલ હોય તેમ છતા ગાડી હટાવતા આટલી બધી વાર થાય તેમ કહી આરોપી નં ૧ નરેન્દ્રકુમાર ઉર્ફે ભુરો ગોવિંદભાઈ રાઠોડ નાએ ફરીયાદી ના સસરા કનુભાઈ ભુપતભ