આજે રવિવારે બપોરે 1 વાગ્યાના સુનારે ભાભર તાલુકાના સાનેશડા ગામે સંત સદરામબાપા શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓ નો સન્માન કાર્યક્રમ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રગટાવી શરૂ કરાયો હતો જેમાં પ્રતિભા શાળી ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું પ્રસંગે ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ અને સમાજની વિશિષ્ટ પ્રતિભાશાળી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ને શિક્ષણ એજ કલ્યાણ નો નારો આપયો હતો અને સમાજ વ્યસન મુક્ત બનાવવા હાકલ કરી હતી