મહેસાણા શહેર: મહેસાણા મનપાને મોટો ઝટકો, વિશ્રાંતિ ગૃહની જગ્યા પર કચેરી બનાવવાનો પ્લાન ફેલ
Mahesana City, Mahesana | Oct 4, 2026
મહેસાણા મહાનગરપાલિકાનું બસ સ્ટેશન પાસે કચેરી બનાવવાનું સપનું રોળાયું. જિલ્લા પંચાયતે વિશ્રાંતિ ગૃહની જગ્યા પાલિકાને આપવાને બદલે સ્ટાફ ક્વોટર્સ માટે અનામત રાખી છે.