Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વડોદરા: દાંડિયાબજારની રેવા હોસ્પિટલમાં પ્રસુતિ બાદ મહિલાનું મોત,પરિવારજનોએ આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો

Vadodara, Vadodara | Jun 17, 2026

MORE NEWS

ચૂંટણીમાં પ્રથમવાર શરૂ થશે 'મોબાઇલ ડિપોઝિશન સેન્ટર', 1400+ પોલીસકર્મીઓ સુરક્ષામાં રહેશે તહેનાત

ચૂંટણીમાં પ્રથમવાર શરૂ થશે 'મોબાઇલ ડિપોઝિશન સેન્ટર', 1400+ પોલીસકર્મીઓ સુરક્ષામાં રહેશે તહેનાત

Vadodara, Vadodara | Jul 29, 2026

વડોદરા: સયાજીગંજ પોલીસે 474 ગ્રામ ગાંજા સાથે એક પુરુષ અને બે મહિલાને ઝડપ્યા

વડોદરા શહેરના યુવાધનને નશાકારક પદાર્થોની ચુંગાલમાંથી મુક્ત કરવા અને માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વોને નેસ્તનાબૂદ કરવાના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 6 પાસે ફૂટપાથ પર રહેતા કેટલાક ઇસમો દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 'જય માતાજી' પાર્કિંગ પાસેથી આસિફ ઉર્ફે માહિર યાસીનભાઈ વ્હોરા, રૂકસાના જીિતેન્દ્રસિંહ ઠાકોર અને પુષ્પા અનિલભાઈ ગરાસિયા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

​તપાસ દરમિયાન તેમની પાસેથી 474 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 37,040/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજાનો જથ્થો સુરતથી મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું �

વડોદરા: સયાજીગંજ પોલીસે 474 ગ્રામ ગાંજા સાથે એક પુરુષ અને બે મહિલાને ઝડપ્યા વડોદરા શહેરના યુવાધનને નશાકારક પદાર્થોની ચુંગાલમાંથી મુક્ત કરવા અને માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વોને નેસ્તનાબૂદ કરવાના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 6 પાસે ફૂટપાથ પર રહેતા કેટલાક ઇસમો દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 'જય માતાજી' પાર્કિંગ પાસેથી આસિફ ઉર્ફે માહિર યાસીનભાઈ વ્હોરા, રૂકસાના જીિતેન્દ્રસિંહ ઠાકોર અને પુષ્પા અનિલભાઈ ગરાસિયા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ​તપાસ દરમિયાન તેમની પાસેથી 474 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 37,040/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજાનો જથ્થો સુરતથી મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું �

Vadodara, Vadodara | Jul 29, 2026

ચૂંટણી કામગીરી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરની તબિયત લથડી

વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઇવીએમ (EVM) ડિસ્પેચિંગની કામગીરી દરમિયાન એક દુર્ઘટના ટળી હતી પરંતુ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂંટણી ફરજમાં જોડાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર નિલય જીવણીની કામગીરી દરમિયાન અચાનક જ તબિયત લથડી હતી. તેઓ અચાનક ચક્કર આવવાથી સ્થળ પર જ ઢળી પડ્યા હતા, જેને પગલે હાજર કર્મચારીઓમાં થોડીવાર માટે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. તંત્ર દ્વારા ત્વરિત પગલાં લઈને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત અધિકારીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ચૂંટણી સ્ટાફમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

#factfindernews #officer #manjalpurelection #BJPgujarat #Vadodara

ચૂંટણી કામગીરી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરની તબિયત લથડી વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઇવીએમ (EVM) ડિસ્પેચિંગની કામગીરી દરમિયાન એક દુર્ઘટના ટળી હતી પરંતુ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂંટણી ફરજમાં જોડાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર નિલય જીવણીની કામગીરી દરમિયાન અચાનક જ તબિયત લથડી હતી. તેઓ અચાનક ચક્કર આવવાથી સ્થળ પર જ ઢળી પડ્યા હતા, જેને પગલે હાજર કર્મચારીઓમાં થોડીવાર માટે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. તંત્ર દ્વારા ત્વરિત પગલાં લઈને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત અધિકારીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ચૂંટણી સ્ટાફમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. #factfindernews #officer #manjalpurelection #BJPgujarat #Vadodara

Vadodara, Vadodara | Jul 29, 2026