ગાંધીનગર: અમદાવાદમાં SZVS Business Expo-2026નું ઉદ્ઘાટન: જાણો શું છે ખાસ
અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે SZVS Business Expo-2026 ખુલ્લો મુકાયો. આ એક્સ્પોમાં 80થી વધુ સ્ટોલ દ્વારા વિવિધ વ્યવસાયિક તકો રજૂ કરવામાં આવી છે.