ભાવનગર શહેર: તળાજામાં રહેતા 2 યુવાનો પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાતા સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Aug 8, 2026
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રહેતા બે યુવાનો પર પૈસાની લેતી દેતી મામલે કેટલા શખ્સો દ્વારા માથાકૂટ કરી હુમલો કરાયાની ઘટના બની હતી. તળાજામાં રહેતા બે યુવાનો પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરી ઇજા પહોંચાડી હતી જેઓને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.