વિસનગર: બોકરવાડા ગામે છાપરામાં ભારતીય વિદેશી દારૂ ઝડપાયો
વિસનગર તાલુકાના બોકરવાડા ગામે એક શખ્સ ભેંસો બાંધવાના છાપરાના વિદેશી દારૂ રાખી વેપાર ધંધો કરે છે. તે બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે જઈ રેડ કરતા વિદેશી દારૂ બિયર ની બોટલો મળી આવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.