કાલોલ: એસઓજી પોલીસ દ્વારા વેજલપુર હોટલ ગ્રાન્ડ એકતામાં મુસાફરોની વિગત સરકારી પોર્ટલ ઉપર અપડેટ ન કરતા હોટલ સંચાલક સામે કાર્યવાહી
એસઓજી પોલીસ સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો ત્યારે કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પાસે આવેલી 'હોટલ ગ્રાન્ડ એકતા' માં ચેકિંગ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી હતી.આરોપી મોહંમદ આફ્રીદીએ હોટલ ગ્રાન્ડ એકતાના રીસેપ્શન કાઉન્ટર પર રાખવામાં આવેલા કોમ્પ્યુટરમાં ઉતારુઓના રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ (નંબર ૩૫૭૦, ૩૫૭૨, ૩૫૮૨) સરકારશ્રી તરફથી જાહેર કરેલ 'પથિક સોફ્ટવેર' (Pathik Software) માં ઓનલાઇન કરી ન હતી.પોલીસે મોહંમદ આફ્રીદી યાસીનભાઇ ખાટકી સ