Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Agra
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur

પોશીના: પંથકમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં કડકડતી ઠંડી,લોકોએ તાપણા નો સહારો લીધો

Poshina, Sabar Kantha | Nov 21, 2025
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોશીના પંથકમાં હવે ધીમીધારે કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે રાત્રિના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં સમગ્ર પંથકમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. જેને લઈને પંથકવાસીએ રાત્રીના 10 વાગે કડકડતી ઠંડી વચ્ચે તાપણા નો સહારો લીધો હતો. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતાં શીત લહેર નો અનુભવ થયો હતો.