વેજલપુર: કાલુપુર પોલીસ સ્ટેશનની She Team દ્વારા કાર્યવાહી, રિલીફ રોડ વિસ્તારમાં દેહવ્યાપાર કરતી મહિલાની ધરપકડ
કાલુપુર પોલીસ સ્ટેશનની She Team દ્વારા રિલીફ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગ પર દેહવ્યાપાર સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ જાહેરમાં અશોભનીય વર્તન કરતા જોવા મળ્યા હતા.જેથી જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થામાં વિક્ષેપ થતો હોવાથી સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી