અનાથ બાળકોને ઉછેરતી કચ્છની એક સંસ્થામાં બે વર્ષની હતી ત્યારથી મોટી થઇ પુખ્તવયની થતાં સ્વતંત્ર રીતે બહાર બેંગ્લોર (કર્ણાટક) નોકરી કરવા જતાં ત્યાં આરોપીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી પાંચથી છ માસનો ગર્ભ રાખી યુવતીને તરછોડી મૂકતાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. માધાપર પોલીસ મથકે ગઇકાલે યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી રાઘવ ઉર્ફે રાઘવેન્દ્ર શેટ્ટી (રહે. યશવંતપુર રેલવે સ્ટેશન, પ્લેટ ફોર્મ નં. 1ની બાજુમાં, હોટેલ ઉડુપી એક્સપ્રેસ