કાલોલ: કાલોલના ઝેરના મુવાડા ગામેથી રહેણાંક મકાનમાંથી વિદેશી બીયરનો જથ્થો ઝડપાયો: મહિલા આરોપી ફરાર
કાલોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન તેઓને ચોક્કસ ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે, કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામના પટેલ ફળિયામાં રહેતી કોકીલાબેન સંજયસિંહ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય વિદેશી બીયરનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ઉક્ત મકાન પર રેડ કરી હતી. રેડ દરમિયાન મહિલા આરોપી કોકીલાબેન ઘરે હાજર મળી આવ્યા ન હતા.પોલીસે ઘરમાં તપાસ કરતા ઘ