Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

મહેસાણા શહેર: જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમ ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ

Mahesana City, Mahesana | Dec 26, 2025
મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમ ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં આતંકવાદી હુમલા દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી અને કેટલી સતર્કતા રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.

મહેસાણા શહેર: જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમ ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ - Mahesana City News