જેતપુર: માર્કેટ યાર્ડ પાસે આવેલ રેલવે ટ્રેકની મેન્ટેનન્સ કામગીરી માટે આગામી 30 જાન્યુ.રોજ ફાટક બંધ રહેશે જકશન ખાતેથી વિગત આપી
Jetpur, Rajkot | Jan 29, 2024 જેતપુર તાલુકામાં આવેલા જેતપુર માર્કેટ યાર્ડ પાસે રેલ્વે ટ્રેકની મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી આગામી 30 જાન્યુઆરીના રોજ રાતના આઠ વાગ્યાના સમયથી સવારના 6:00 વાગ્યા સુધી ફાટક બંધ રહેશે તેવું રેલ્વે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે જેતપુર જેતલસર વચ્ચેના રોડ પર આવેલ અવર બ્રિજને ક્રોસ કરે છે તેનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે