જામનગરમાં જામ્યો નવરાત્રીનો રંગ! 💃🔥
નવરાત્રી નજીક આવતા બજારોમાં ખેલૈયાઓની ખરીદીનો માહોલ જામી ગયો છે. ચણિયાચોળીથી લઈને કેડિયા અને જ્વેલરી સુધી નવા ટ્રેન્ડની ધૂમ છે.
આ વખતે વનતારા થીમ, સોના-ચાંદીની બોર્ડર, આવારા-સૈયારા પેટર્ન અને વેસ્ટર્ન ટચવાળા ડ્રેસ ખાસ આકર્ષણ બન્યા છે. યુવતીઓમાં ઓક્સિડાઇઝ્ડ અને અફઘાની જ્વેલરીનો ક્રેઝ છે, જ્યારે યુવકોમાં નવા ડિઝાઇનના કેડિયાંની માંગ જોવા મળી રહી છે.
ભરતકામ, આભલા ટીકા અને રંગબેરંગી કારીગરીવાળા ડ્રેસનું અત્યારથી જ બુકિંગ થઈ રહ્યું છે.
આ વખતે જામનગરની નવરાત્રીમાં ગરબા સાથે ફેશનનો રંગ પણ જોરદાર જામવાનો છે!
[ jamnagar, jamnagar navratri, jamnagar garba, navratri dresses, chaniya choli, jamnagar girls, kediyu, navratri fashion, navratri shopping, navratri trend, oxidized jewellery, afghani jewellery, gujarati fashion, garba look, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnavratri #jamnagari #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 4, 2026