🙏 જામનગરમાં કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન દ્વારા સતત ચોથા વર્ષે ‘સ્પેશિયલ આશ્રમ નવરાત્રી 2026’નું આયોજન કરાયું. વિવિધ આશ્રમોના દિવ્યાંગ, અંધ, બહેરા-મૂંગા અને અનાથ બાળકો તેમજ વડીલો માટે ખાસ ગરબાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 400થી વધુ આશ્રમવાસીઓ અને દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો, જ્યારે 800થી 1000 જેટલા લોકો કાર્યક્રમ નિહાળવા પહોંચ્યા. નિઃશુલ્ક પ્રવેશ સાથે વાહન વ્યવસ્થા, ભોજન-અલ્પાહાર અને રિટર્ન ગિફ્ટની વ્યવસ્થા પણ કરાઈ હતી. કચ્છી ઘોડાની થીમ અને જુનિયર દયા ભાભી, ગોવિંદા-શક્તિ કપૂર જેવા કલાકારોએ કાર્યક્રમમાં મનોરંજનનો રંગ ઉમેર્યો.
[ jamnagar, jamnagar news, jamnagar navratri, ashram navratri, special navratri 2026, navratri celebration, garba, jamnagar garba, jamnagar event, care for humanity foundation, divyang children, orphan children, special children, navratri event, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarnavratri #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 5, 2026